Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Wednesday, January 29, 2014

 

Jaylaxmi's Wats app msg dated 29/01/2014

I look around and wonder why do people look at a married woman differently?
She might look better dressed, maybe wearing an ornament or two, that mark her married.
But she's still a girl at heart, sindoor and bindi don't make her a woman.
She may be still learning how to run a home, she still might be struggling taking care of not just herself but two and more people, she might not always like to hear 'what does your husband do'...
Marriage doesn't suddenly turn a girl into a woman. For that matter having kids doesn't necessarily do the same either. Celebrate who she really is, celebrate the child in her, she may be anyone around you, ur friend, ur sister, ur mother, a total stranger.

She's not supposed to be responsible for innumerous things, countless chores, it's just her desire for perfection that she does what she does.

This is for every wonderful woman I know.
Grow up... but take your own sweet time & let the li'l girl in you live forever.

Let's cherish her, spoil her and most importantly let her be...
She wasn't born to take care of you, it's her heart that makes her do so....!!

હું આસપાસ જોવુ છુ અને આશ્ચર્ય થાય છે શા માટે લોકો પરિણિત સ્ત્રી ને અલગ રીતે જુઓ છે?
તેને કદાચ સારો પોશાક પહેર્યો છે કે એક અથવા બે આભૂષણ પહેર્યા છે, તે તેના લગ્ન માર્કની નિશાની તરીકે દેખાડે છે .પરંતુ તે હજુ પણ હૃદયથી એક છોકરી છે , સિંદૂર અને બિંદી તેના એક મહિલા બનાવતા નથી. તે હજુ પણ ઘર કેમ ચલાવવુ તે શીખી રહી છે , તે હજુ પણ ફક્ત પોતાની જાતની જ નહી પરંતુ બીજા બે કે વધુ વ્યકિતઓ ની કાળજી કેવી રીતે લેવાની તે બાબતે સંઘર્ષ કરી રહી હોઈ શકે છે. તેને દર વખતે આવુ સાંભળવા નુ નહી ગમે કે ' તમારા પતિ શું કરે છે શું '. લગ્ન અચાનક એક છોકરી ને એક મહિલા મા બદલી નાખે છે ઍવુ નથી હોતુ. બાળકો ને જનમ આપવાથી પણ તે બાબત આપોઆપ સાચી નથી થરતી. તે ખરેખર જે છે, તેનામાં રહેલા બાળક ની ઉજવણી, તે તમારી આસપાસ ની કોઈ પણ સ્ત્રી હોઈ શકે છે, તમારી મિત્ર, તમારી બહેન, તમારી માતા અથવા કોઈ અજાણી વ્યક્તિ હોઈ શકે છે . તેમણે અનેક વસ્તુઓ , અસંખ્ય કામકાજ માટે જવાબદાર હોય તેવું માનવામાં આવે છે , તે જે કઈ કરે છે તે પોતાની પૂર્ણતા માટે ની ઇચ્છા માટે કરે છે. આ દરેક સુંદર સ્ત્રી માટે છે જેને હુ જાણુ છુ. મોટા થાઓ પણ પોતાની ગતિ ઍ પોતાની મસ્તીમા , પરંતુ તમારા પોતાના મીઠો સમય લગાડી ને. તમારી અંદર રહેલ બાળકી હમેશા સજીવન રાખો. તેની માવજત કરવી, તેને જીવંત રાખો , તેને લાડ લડાવીને પંપાળીને રાખો, સૌથી અગત્યનુ વસ્તુ ઍ કે તેને જેવી છે તેવી રેહવા દેવી. તેનો જનમ તમારી કાળજી લેવા માટે નથી થયો, તે તો તેનુ હૃદય તેને ઍમ કરાવે છે.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019   September 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]