Bhavesh's Tryst

Little poems & notes created to break the mudane

Thursday, May 17, 2012

 

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે...‏ (Gujarati script)

 

'મારાબાપાખરુંકહેતાહતા'

એવુંમાણસને જ્ઞાનથાયછેત્યાંસુધીમાંતોએનોદીકરોએવુંવિચારતોથઈગયોહોયછેકે

'
મારાબાપાખોટાછે.'
 

   

વિષય: આજકાલબધુંજબદલાઈરહ્યુંછે... 
આજકાલબધુંજબદલાઈરહ્યુંછે...

 

આજકાલબધુંબદલાઈરહ્યુંછેઅનેવળીઝડપભેરબદલાઈરહ્યુંછે.

 

પરિવર્તનનીઝડપનેકારણેઅક્કલબહેરમારીજાયતેવુંપણથાયછે

ઘડપણનીવ્યાખ્યાશી?

 

ઘડપણએટલેપરિવર્તનનેસ્વીકારવાનીઅનેપચાવવાનીઅશક્તિ.

  


માનવઈતિહાસમાંક્યારેપણજૂનીપેઢીનેનવીપેઢીડાહીલાગીનથી.

જગતનુંસૌથીઘરડુંવિધાનઆપ્રમાણેછેઃ

  '
દુનિયાહવેપહેલાજેવીરહીનથી.

 

'પ્રત્યેકસૂર્યાસ્તનવુંઅંધારુંમૂકતોજાયછે.

  

પ્રત્યેકસૂર્યોદયનવુંઅજવાળુંલેતોઆવેછે.

 

છાશપીવાનુંઘટતુંજાયછેઅનેબિયરપીવાનુંવધતુંજાયછે.

 

ગોળપાપડીખાવાનુંઘટતુંજાયછેઅનેચોકલેટખાવાનુંવધતુંજાયછે.

 

ગાયપાળવાનુંઘટતુંજાયછેઅનેકૂતરાપાળવાનુંવધતુંજાયછે.

 

ચાલવાનુંઘટતુંજાયછેઅને

  '
સ્કૂટરવાનું' વધતુંજાયછે

.

  

વિચારવાનુંઘટતુંજાયછેઅનેડાચુંવકાસીનેટીવીજોયાકરવાનુંવધતુંજાયછે

.

લોહીનીસગાઈનીઅનેલગ્નસંબંધનીબોલબાલાઘટતીજાયછે.

 

અનેમનમેળનામાનપાનવધતાંજાયછે.

માબાપનીકડકાઈઘટતીજાયછેઅનેસંતાનોનીજોહુકમીવધતીજાયછે.

 

ભાખરીનીજગ્યાએબ્રેડઅનેઢેબરાનીજગ્યાએપિઝાનુંચલણવધતુંજાયછે.

 

લીંબુનુંશરબતએકાએકલિમકાબનીજાયછે.

યુગલહોયએવાકપરકાબીનીજગ્યાએવાંઢો 'મગ'

  
આવીજાયછે.

 

ઘરેઘરેગૃહિણીઓકહેતીથઈછેઃ 'આજેબહારજમીઆવીએ.' 

 

સ્કૂટરનારીમુક્તિનુંવાહનબનીરહ્યુંછે.

 

જૂનીઆંખેનવાતમાશાજોવાનીપણએકમજાહોયછે.

આવીમજામાણીશકેતેવીઅવસ્થાનેઘડપણકહેવામાંઆવેછે.

 

ઘડપણમનનીઅવસ્થાછે.

 

નવીપેઢીનેઓરડોછોડતીવખતેસ્વિચઓફકરવાનીટેવહોતીનથી.

  

 

કેટલાકઘરોમાંઉંમરલાયકવડીલસતતસ્વિચઓફકરતારહેછે.

 

બાથરૂમમાંદિવસેપૂરતુંઅજવાળુંહોયતોય

લાઈટચાલુકરીનેસ્નાનકરવાનુંનવીપેઢીનાયુવકયુવતીઓનેગમેછે.

 

ઓછાપાવરનોબલ્બએમનેબિલકુલગમતોનથી.

  

 

શિયાળામાંપણફ્રીજનુંઠંડુપાણીપીવાનુંએમનેગમેછે.

   

શિયાળામાંપણપંખોચાલુરાખીનેસૂઈજવાનુંવ્યસનકેળવાતુંજાયછે.

 

પૈસાવધારેખર્ચાઈજાયતેઅંગેનીયુવાનોનીલાપરવાહીવડિલોનેઅકળાવેછે.

 

જૂનીપેઢીનેબગાડપજવેછે, નવીપેઢીનેબગાડપજવતોનથી.

 

જમાઈઓદીકરાજેવાથતાજાયછેઅનેદીકરાઓજમાઈજેવાથતાજાયછે.

 

એકમિત્રેકહેલુઃ


  '
ટીવીનેકારણેમારીનવવર્ષનીછોકરીરાતોરાતઅઢારવર્ષનીથઈગઈ

  !'

 

હનિમૂનપરજઈઆવ્યાપછીતરતજછૂટાછેડાલેવાયતેવાબનાવોવધતારહેવાનાછે.

 

આવુંબધુંવાંચીનેમોટરાઓએઅકળાવાનીજરૂરનથી.

  

 

જીંદગીભરકણસતારહીનેપતિપત્નીસંસારવેંઢારે

તેનાકરતાંછૂટાંપડીજાયતેમાંકશુંખોટુંનથી.

 

પવન,

  
ઝરણુંઅનેવાદળતોવહેતાંજરહેવાનાછે.

  

 

ટીવીનીસિરિયલજોઈએ, એજરીતેપરીવર્તનનેનીરખવાનીમજામાણવાજેવીછે.  

 

સરતિઈતિસંસારઃ !

જેસરતોરહેછેતેનુંનામસંસાર.

HOW

  TRUE............!!!!!

 

 


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home

Archives

June 2006   July 2006   July 2007   October 2007   March 2008   April 2008   September 2008   October 2008   October 2010   November 2010   December 2010   January 2011   February 2011   March 2011   April 2011   May 2011   June 2011   July 2011   August 2011   September 2011   October 2011   November 2011   December 2011   January 2012   February 2012   March 2012   April 2012   May 2012   June 2012   July 2012   August 2012   September 2012   October 2012   November 2012   December 2012   January 2013   February 2013   March 2013   April 2013   May 2013   July 2013   August 2013   September 2013   October 2013   November 2013   December 2013   January 2014   February 2014   March 2014   May 2014   July 2014   August 2014   September 2014   October 2014   November 2014   December 2014   January 2015   September 2015   October 2015   November 2015   February 2016   March 2016   May 2016   June 2016   July 2016   August 2016   September 2016   October 2016   November 2016   December 2016   March 2017   April 2017   May 2017   June 2017   July 2017   August 2017   September 2017   March 2018   April 2018   May 2018   June 2018   July 2018   September 2018   January 2019   March 2019  

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]