When the ancient Chinese decided to live in peace, they made the great wall of China.They thought no one could climb it due to its height.
During the first 100 years of its existence, the Chinese were invaded thrice. And everytime,
the hordes of enemy infantry had no need of penetrating or climbing over the wall...
because each time they bribed the guards and came through the doors.
The Chinese built the wall but forgot the character-building of the wall-guards.
Thus, the building of human character comes BEFORE building of anything else..
Thats what our Students need today.
Like one Orientalist said:
If you want to destroy the civilization of a nation there are 3 ways:
1. Destroy family structure.
2. Destroy education.
3. Lower their role models and
references.
1. In order to destroy the family: undermine the role of Mother, so that she feels ashamed of being a housewife.
2. To destroy education: you should give no importance to Teacher, and lower his place in
society so that the students despise him.
3. To lower the role models:
you should undermine the Scholars, doubt them until no one listens to them or follows them.
For when a conscious mother disappears, a dedicated teacher disappears and there's a downfall of role models, WHO will teach the youngsters VALUES?
Have a thought!
Is our home also invaded?
This is what is happening in India for the past
300yrs.
Save our Home, Culture and Nation
(Writer unknown).
It is only through self realisation that we can
save our Home, Culture and Nation. When you are enlightened within , then only one can see the Truth.
ભારતની ગરીબીનું કારણ : અધ્યાત્મનું ખોટું અર્થઘટન
પશ્ચિમના સમાજનું લક્ષ્ય સાંસારિક ભોગવિલાસ અને સમૃદ્ધિ મેળવવાનું છે અને તે માટે તેઓ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરે છે. આના કારણે તે સમૃદ્ધ છે. તેમનામા જીવનની સાર્થકતાનું જ્ઞાાન નથી પણ ગરીબી પણ નથી
મનુષ્યનો આત્મા એક પછી એક શરીરોમાં અનેક જન્મ લે છે. અનેક જન્મોની તેની સાથે આ યાત્રા તમસ, રજસ અને સત્ત્વ ગુણમાં ક્રમિક રીતે થાય છે. આ યાત્રાના કોઈ એક સમયે આ ત્રણેયમાંથી કોઈ એક જ ગુણ સક્રિય હોય છે. એક ગુણ જ્યારે સક્રિય થાય એટલે બાકીના બે ગુણોને ઢાંકી દે છે. એટલે મનુષ્ય જ્યારે તમસ ગુણ પ્રમાણે આળસુ અને અલ્પ બુદ્ધિશક્તિ ધરાવતો હોય ત્યારે તે રજસના ગુણ પ્રમાણે મહત્ત્વકાંક્ષી અને ભોગવિલાસો માટે ઉદ્યમી નથી હોતો. આ સમયે તે સત્ત્વ ગુણની જેમ જીવનની યથાર્થતા વિશે સવાલ પણ નથી કરતો. જ્યારે મનુષ્ય રજસ ગુણમાં આવે છે ત્યારે તે તમસ પ્રમાણે આળસુ અને મૂળભૂત જરૃરિયાતો પૂરતો સંતોષી નથી રહેતો તે ભોગવિલાસી જીવન માટે મહેનત કરતો થાય છે. આ સમયે તે સત્ત્વ ગુણ પ્રમાણે સત્યનો શોધક પણ નથી હોતો અને રજસ ગુણથી જ્યારે તે સત્ત્વ ગુણમાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવન અન સૃષ્ટિના સત્યને જાણવા માટે છેલ્લામાં છેલ્લો પરીશ્રમ કરવા માટે તૈયાર થાય છે તે સમયે તે તમોગુણી જેવો આળસુ અને રજસ ગુણી જેવો ભોગવિલાસી અને સત્તાપ્રેમી અને કીર્તિપ્રેમી નથી હોતો.
આમ, સત્યની શોધમાં નીકળેલો મનુષ્ય આળસુ અને ખાવાપીવાની ઇચ્છાઓ પૂરતો સીમીત ન હોઈ શકે જે રુંવાટે રુંવાટે સત્યપ્રાપ્તિ માટે તલસતો હોય અને અથાગ અધ્યાત્મિક પરીશ્રમ કરતો હોય તે જ સત્યને પામી શકે. આ સાથે તે ભોગવિલાસ, સત્તા અને પ્રસિદ્ધિનો ભૂખ્યો પણ ન હોઈ શકે. તે એ બધી વાતોથી ઉપર ઉઠી ગયો હોય ત્યારે જ સત્વ ગુણમાં પ્રવેશી શકે. આમ, આ વિજ્ઞાાન સત્ત્વ ગુણની અસરમાં રહેલા મનુષ્ય (બ્રાહ્મણ)નું સાચું ચરિત્ર દર્શાવે છે.
આ જ વિજ્ઞાાન પરથી સ્વામી વિવેકાનંદ એ તારણ પર પહોંચ્યા હતા કે ભારતના લોકો પહેલી નજરે ઘાર્મિક દેખાતા હોવાથી સત્ત્વગુણી લાગે છે પરંતુ અસલમાં તેઓ તમસ ગુણમાં લિપ્ત છે. તેઓ પુરાણોમાં આપેલી કથાઓને અને ભ્રષ્ટ બ્રાહ્મણોએ બતાવેલા ક્રિયાકાંડોને હિંદુ ધર્મ સમજી બેઠા છે. એ ક્રિયાકાંડો કરીને તેઓ સંતોષી થઈ ચૂક્યા છે કે જીવનના અર્થને તેમણે સર કરી દીધો છે. તેમનામાં ઉત્પન્ન થયેલો આ સંતોષ તેમને વિકાસ સાધવાથી તો ઠીક પૂરતું ભરણપોષણ મેળવવાથી પણ દૂર રાખે છે. આ તમો ગુણ નથી તો બીજું શું છે ? હિંદુ ધર્મ ક્રિયાકાંડોમાં નથી હિંદુ ધર્મ ઉપનિષદોના જ્ઞાાનમાં છે અને જ્યાં સુધી એ જ્ઞાાનનો આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાચો ધર્મ ઉત્પન્ન થતો નથી. અને તે આત્મસાક્ષાત્કાર માટે તો સાંસારિક ભોગવિલાસ મેળવવા કરવો પડે તેના કરતા અનેકગણો વધારે પરિશ્રમ કરવો પડે છે. તમોગુણી પરિશ્રમ કરી શકતો નથી તે આળસ માટેના બહાના શોધે છે અને ભારતમાં આધ્યાત્મિક હોવું એ આળસુ બનવાનું એક બહાનું બની ચૂક્યું છે.
પશ્ચિમના સમાજનું લક્ષ્ય સાંસારિક ભોગવિલાસ અને સમૃદ્ધિ મેળવવાનું છે અને તે માટે તેઓ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરે છે. આના કારણે તે સમૃદ્ધ છે.
તેમનામા જીવનની સાર્થકતાનું જ્ઞાાન નથી પણ ગરીબી પણ નથી. તેઓને એ જ્ઞાાન નથી કે જીવનનો ઉદ્દેશ્ય શું ? તેઓ પણ આપણી જેમ અંધકારમાં ભટકી રહ્યા છે પણ એ અંધકાર તમસનો નથી. તેઓ રજસ ગુણમાં આવી ચૂક્યા છે. તમસ અને રજસ પછી જ સત્ત્વ આવે છે. આમ, તેઓ સત્ત્વગુણથી આપણા કરતા વધારે નજીક છે. સંસાર નાશવંત અને નિરર્થક હોવાનો અનુભવ અને સત્યના સાક્ષાત્કાર પશ્ચિમ સમાજને આપણા કરતા પહેલા થશે.
જીવન શાના માટે છે એનો શ્રેષ્ઠ જવાબ શોધવો હોય તો ત્યાં જવું પડે. જ્યાંથી જીવન શરુ થયું હતું. એ સ્થાન છે બેક્ટેરિયા. પાણીમાં રહેલું તે બેક્ટેરિયા પોતાનું નાનકડું જીવન પાણીમાંથી જાતજાતના ઘટક પદાર્થો અને પોષકતત્ત્વો પોતાનામાં ખેંચી લેવામાં વિતાવે છે. તે પદાર્થોમાંથી ઊર્જાનું ઉત્પાદન કરે છે અને અમુકને વિવિધ કોશિકાઓ સ્વરૃપે એકઠા કરે છે. ત્યારબાદ તેણે જે પણ ઉત્પાદન કર્યું છે તેને તે પોતે નાશ પામી ઉત્પન્ન થતા બે નવા બેક્ટેરિયાને વહેંચી દે છે.
બેક્ટેરિયાને તેા જીવનનો અર્થ પૂછશો તો કહેશે, 'જીવન એટલે દુનિયામાંથી વધુમાં વધુ અર્જિત કરવું અને પછી જે પણ અર્જિત કરવામાં આવ્યું છે તેને દુનિયામાં વહેંચી દેવું.'
પણ મનુષ્યોમાં બધા અર્થ લુપ્ત થઈ રહ્યા છે. મોટા ભાગના મનુષ્યો એવા છે કે જેમને પોતે મહેનત કરીને દુનિયામાં કંઈ નવું ઉત્પન્ન કરવું જ નથી અને બાકીના એવા છે જેમને ઉત્પન્ન તો કરવું છે પણ તેને દુનિયામાં વહેંચવું નથી સારું છે એ બેક્ટેરિયા આપણા જેવા નહોતા કારણ કે જો બેક્ટેરિયાને કંઈક નવું ઉત્પન્ન કરવાની ના પાડી દીધી હોત તો DNA ના એ અણુઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં આવ્યા જ ન હોત. જીવન વિકસ્યું જ ન હોત અને મનુષ્યની ઉત્પત્તિ જ ન થઈ હોત. જીવનના વિકાસ અને આપણી ઉત્પત્તિ આ એક જ આદેશનું પરિણામ છે કે પોતાને મળેલા સમયમાં વધુમાં વધુ ઉત્પન્ન કરવામાં આવે અને સમયના અંતે ઉત્પન્ન કરેલું તે બધું - ચાહે ધન હોય, વિદ્યા હોય, જ્ઞાાન હોય કે આત્મસાક્ષાત્કાર હોય - તેને મૃત્યુ પહેલા દુનિયામાં પૂરેપૂરુ વહેંચી દેવામાં આવે. જો દરેક માણસ એ બેક્ટેરિયાની જેમ જીવે તો દરેક મનુષ્ય આ દુનિયાને કંઈકને કંઈક નવું અને વિશેષ આપતો જાય. જો દરેક મનુષ્ય પોતાના જીવનને દુનિયામાં કંઈક ઉત્પન્ન કરવાનો અને પછી એ ઉત્પાદનને વહેંચી દેવાનો યજ્ઞા કરીને જીવી જાય તો ના તે પોતે ક્યારેક ગરીબ રહે, ના તેની પાછળ કોઈ ગરીબ રહે. બેક્ટેરિયાનુંએ જીવન રજસ ગુણોનું પ્રતીક છે અને તેનો અંત સત્ત્વ ગુણની શરુઆત છે. જે સમાજ, જે દેશ રજસ અને સત્ત્વ વચ્ચેના આ સમયમાં હશે તે જ ભવિષ્યમાં સાચા અધ્યાત્મ સુધી પહોંચી શકશે.
ભારતીય અધ્યાત્મ કોઈ એક તરફી અંતિમવાદ નથી એ તો સંતુલનનો એક જીવતો જાગતો પિંડ છે તેના ચાર સ્તંભ છે. અર્થ, કામ, જ્ઞાાન અને મોક્ષ, મૂળમાં આવે છે અર્થ એટલે કે વ્યક્તિની અને સમાજની આર્થિક સમૃદ્ધિ. પછી આવે કામ - એટલે કર્મ અને સંસારનો વિસ્તાર. મતલબ કે સૃષ્ટિ ચક્રને ચાલતુ રાખવામાં યોગદાન આપવું. પછી જ્ઞાાન એટલે જીવન અને સૃષ્ટિનું સત્ય શું છે તથા બ્રહ્મ શું છે તેની જાણકારી. અને ચોથું છે મોક્ષ એટલે સૃષ્ટિના અદ્વૈત હોવાના જ્ઞાાનનો સાક્ષાત્કાર કરી સ્વયં બ્રહ્મપુરુષ બની જવું. મોક્ષ અંતિમ લક્ષ્ય છે અને આર્થિક સ્થિરતા એ લક્ષ્યનો મુખ્ય પાયો. જો આર્થિક સ્થિરતા ન હોય તો સંસારનો વિસ્તાર મુશ્કેલ બને.
ભૂખ્યા પેટે જ્ઞાાન પણ ન આવે અને આત્મસાક્ષાત્કાર પણ ન થાય. એટલે ભારતીય અધ્યાત્મ ખાલી સંતોષવાદમાં અને ભક્તિમાં નથી. ભારતીય અધ્યાત્મ મૂળરૃપે આ ચાર સ્તંભોનું સંપૂર્ણ સંતુલન છે. જ્યારે દરેક મનુષ્યમાં આ ચાર સ્તંભો સંતુલિત બનશે ત્યારે જ ભારતીય સમાજમાં પણ એ સંતુલન દેખાશે. એ સંતુલન જ્યાં ગરીબી પણ નથી અને ભૌતિકવાદ પણ નથી. જ્યાં ફક્ત સત્ય છે. સંતુલન જ સત્ય છે.
Car running on water
Earn blessings money will automatically come
Worrying n doing something
जानिए IPC में धाराओ का मतलब .....
धारा 307 = हत्या की कोशिश
धारा 302 =हत्या का दंड
धारा 376 = बलात्कार
धारा 395 = डकैती
धारा 377= अप्राकृतिक कृत्य
धारा 396= डकैती के दौरान हत्या
धारा 120= षडयंत्र रचना
धारा 365= अपहरण
धारा 201= सबूत मिटाना
धारा 34= सामान आशय
धारा 412= छीनाझपटी
धारा 378= चोरी
धारा 141=विधिविरुद्ध जमाव
धारा 191= मिथ्यासाक्ष्य देना
धारा 300= हत्या करना
धारा 309= आत्महत्या की कोशिश
धारा 310= ठगी करना
धारा 312= गर्भपात करना
धारा 351= हमला करना
धारा 354= स्त्री लज्जाभंग
धारा 362= अपहरण
धारा 415= छल करना
धारा 445= गृहभेदंन
धारा 494= पति/पत्नी के जीवनकाल में पुनःविवाह0
धारा 499= मानहानि
धारा 511= आजीवन कारावास से दंडनीय अपराधों को करने के प्रयत्न के लिए दंड।
हमारेे देश में कानूनन कुछ ऐसी हकीक़तें है, जिसकी जानकारी हमारे पास नहीं होने के कारण हम अपने अधिकार से मेहरूम रह जाते है।
तो चलिए ऐसे ही कुछ *5 रोचक फैक्ट्स* की जानकारी आपको देते है, जो जीवन में कभी भी उपयोगी हो सकती है.
👁🗨 *1. शाम के वक्त महिलाओं की गिरफ्तारी नहीं हो सकती*-
कोड ऑफ़ क्रिमिनल प्रोसीजर, सेक्शन 46 के तहत शाम 6 बजे के बाद और सुबह 6 के पहले भारतीय पुलिस किसी भी महिला को गिरफ्तार नहीं कर सकती, फिर चाहे गुनाह कितना भी संगीन क्यों ना हो. अगर पुलिस ऐसा करते हुए पाई जाती है तो गिरफ्तार करने वाले पुलिस अधिकारी के खिलाफ शिकायत (मामला) दर्ज की जा सकती है. इससे उस पुलिस अधिकारी की नौकरी खतरे में आ सकती है.
👁🗨 *2. सिलेंडर फटने से जान-माल के नुकसान पर 40 लाख रूपये तक का बीमा कवर क्लेम कर सकते है*-
पब्लिक लायबिलिटी पॉलिसी के तहत अगर किसी कारण आपके घर में सिलेंडर फट जाता है और आपको जान-माल का नुकसान झेलना पड़ता है तो आप तुरंत गैस कंपनी से बीमा कवर क्लेम कर सकते है. आपको बता दे कि गैस कंपनी से 40 लाख रूपये तक का बीमा क्लेम कराया जा सकता है. अगर कंपनी आपका क्लेम देने से मना करती है या टालती है तो इसकी शिकायत की जा सकती है. दोषी पाये जाने पर गैस कंपनी का लायसेंस रद्द हो सकता है.
👁🗨 *3. कोई भी हॉटेल चाहे वो 5 स्टार ही क्यों ना हो… आप फ्री में पानी पी सकते है और वाश रूम इस्तमाल कर सकते है*-
इंडियन सीरीज एक्ट, 1887 के अनुसार आप देश के किसी भी हॉटेल में जाकर पानी मांगकर पी सकते है और उस हॉटल का वाश रूम भी इस्तमाल कर सकते है. हॉटेल छोटा हो या 5 स्टार, वो आपको रोक नही सकते. अगर हॉटेल का मालिक या कोई कर्मचारी आपको पानी पिलाने से या वाश रूम इस्तमाल करने से रोकता है तो आप उन पर कारवाई कर सकते है. आपकी शिकायत से उस हॉटेल का लायसेंस रद्द हो सकता है.
👁🗨 *4. गर्भवती महिलाओं को नौकरी से नहीं निकाला जा सकता*-
मैटरनिटी बेनिफिट एक्ट 1961 के मुताबिक़ गर्भवती महिलाओं को अचानक नौकरी से नहीं निकाला जा सकता. मालिक को पहले तीन महीने की नोटिस देनी होगी और प्रेगनेंसी के दौरान लगने वाले खर्चे का कुछ हिस्सा देना होगा. अगर वो ऐसा नहीं करता है तो उसके खिलाफ सरकारी रोज़गार संघटना में शिकायत कराई जा सकती है. इस शिकायत से कंपनी बंद हो सकती है या कंपनी को जुर्माना भरना पड़ सकता है.
👁🗨 *5. पुलिस अफसर आपकी शिकायत लिखने से मना नहीं कर सकता*-
आईपीसी के सेक्शन 166ए के अनुसार कोई भी पुलिस अधिकारी आपकी कोई भी शिकायत दर्ज करने से इंकार नही कर सकता. अगर वो ऐसा करता है तो उसके खिलाफ वरिष्ठ पुलिस दफ्तर में शिकायत दर्ज कराई जा सकती है. अगर वो पुलिस अफसर दोषी पाया जाता है तो उसे कम से कम 6 महीने से लेकर 1 साल तक की जेल हो सकती है या फिर उसे अपनी नौकरी गवानी पड़ सकती है.
इन रोचक फैक्ट्स को हमने आपके लिए ढूंढ निकाला है.
ये वो रोचक फैक्ट्स है, जो हमारे देश के कानून के अंतर्गत आते तो है पर हम इनसे अंजान है. हमारी कोशिश होगी कि हम आगे भी ऐसी बहोत सी रोचक बाते आपके समक्ष रखे, जो आपके जीवन में उपयोगी हो।
*इस मैसेज को आगे भी भेजना और अपने पास सहेज कर रखना, आपके कभी भी ये अधिकार काम आ सकते हैं।*
✍🏻अधिकार✍🏻
કમરનો કેવો પણ દુખાવો હોય, સરસિયાના તેલનો આ ઉપાય કરશે દૂર
સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. જેથી આજે અમે તમને જણાવીશું કે સરસિયાનું તેલ તમને ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાઓ કેવી રીતે આપી શકે છે.
સરસિયાના તેલમાં બીટા કેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. આ સિવાય તેમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડ જોવા મળે છે. તેમાં રહેલા ફેટી એસિડ વાળ માટે લાભદાયક છે. આ તેલ ટોનિક રૂપે કામ કરે છે. તે શરીરની કાર્યક્ષમતા વધારે છે સાથે શરીરની નબળાઈને દૂર કરે છે. તો આજે જાણી લો આ ચમત્કારી તેલના ફાયદા.
સારસિયા તેલમા અજમો, લસણ અને થોડી હીંગ પીસીને મિક્ષ કરી લો. આનાથી 5-10 મિનિટ કમર પર માલિશ કરો. આરામ મળશે
રાત્રે સૂતા પહેલા સારસીયુ તેલ બૉડી પર લગાવીને સૂવાથી તેની સુગંધથી મચ્છરો દૂર રહે છે.
સારસીયુ તેલમા લસણની કળીઓ નાખી ગરમ કરી લો. નવસેકુ રહે ઍટલે તેના થોડા ટીપા કાનમા નાખો. દર્દ તરત ગાયબ થઈ જશે.
સારસિયા તેલમા કપૂર પીસીને મિક્સ કરી લો. તેને ગઠિયાના દર્દ ના ભાગે 5-10 મિનિટ માલિશ કરો. ફાયદો થશે.
સારસિયા તેલમા થોડુ મીઠુ મિક્સ કરી લો. તેને દીવસ મા બે વાર દાંત પર મસાજ કરો. દાંત ના દર્દથી રાહત મળશે.
Rujuta Divekar is highest paid dietician in India. She is the one who took care of junior Ambani to lose 108 kgs. Please read her advice to diabetics . . .
1. Eat LOCAL fruits. Like Banana, Grapes, Chikoo, Mangoes. All fruits have FRUCTOSE so it doesn matter that u r eating a mango over an Apple. A Mango comes from Konkan n Apple from Kashmir. So Mango is more local to u.
Eat all d abv fruits in DIABETES as d FRUCTOSE will eventually manage ur SUGAR
2 . Choose Seed oils than Veggie oils. Like choose ground nut, mustard, coconut n til. Don't choose chakachak packing oils, like olive, rice bran etc
Go for kachchi ghani oils than refined oils
3. Rujuta spends max time in her talks talking about GHEE n its benefits.
Eat GHEE daily. How much GHEE we shud eat depends on food. Few foods need more GHEE then eat more n vice versa. Eat ample GHEE. It REDUCES cholesterol.
3. Include COCONUT. Either scraped coconut over food like poha, khandvi or chutney with idli n dosa
Coconut has ZERO CHOLESTEROL and it makes ur WAIST SLIM
3. Don't eat oats, cereals for breakfast. They r packaged food n we dont need them. Also they r tasteless n boring n our day shouldn't start with boring stuff.
Breakfast should be poha, UPMA, idli, dosa, paratha
4 . Farhaan akhtars New ad of biscuits - fibre in every bite... Even ghar ka kachara has fibre, likewise oats have fibre. Don't chose them for fibre. Instead of oats, eat poha, upma, idli, dosa
5. No JUICES till u hv teeth in ur mouth to chew veggies n fruits
6 . SUGARCANE is d real DETOX . Drink d juice fresh or eat d SUGARCANE
7 . For pcos, thyroid - do strength training and weight training and avoid all packaged food
8. RICE - eat regular WHITE RICE. NO NEED of Brown rice. Brown rice needs 5-6 whistles to cook n when it tires ur pressure cooker, then why do u want to tire ur tummy.
A white rice is hand pounded simple rice
Rice is not high is GI INDEX. Rice has mediun GI index n by eating it with daal / dahi / kadhi we bring its gi index further down
If we take ghee over this daal chawal then d GI INDEX is brought further down
Rice has some rich minerals n u can eat it even three times a day
9. How much should we eat - eat more if u r more hungry, let ur stomach be ur guide n vice versa
10. We can eat rice n chapati together or only rice if u wish. It depends on ur hunger. Eat RICE in ALL THREE MEALS without any fear.
11. Food shudnt make u scared like eating rice n ghee. Food should make u FEEL GOOD
12 . NEVER look at CALORIES. Look at NUTRIENTS
13 . No bread, biscuits, cakes, pizza, pasta
14. Ask urself is this the food my Nani n Dadi ate? If yes then eat without fear.
15. Eat as per ur season. Eat pakoda, fafda, jalebi in monsoon. Ur hunger is as per season. Few seasons we need fried food so eat them.
16 . When not to have chai - tea - dont drink tea as d first thing in morning or when u r hungry. Rest you can have it 2-3 times a day n with sugar
17 . NO GREEN tea plz. No green, yellow, purple, blue tea.
18 . Eat ALL of your TRADITIONAL foods
19. Strictly NO to packaged foods/drinks.
20. Exercise/Walk more to digest & stay healthy.
Regards,
Rujuta Divekar
June 2006 July 2006 July 2007 October 2007 March 2008 April 2008 September 2008 October 2008 October 2010 November 2010 December 2010 January 2011 February 2011 March 2011 April 2011 May 2011 June 2011 July 2011 August 2011 September 2011 October 2011 November 2011 December 2011 January 2012 February 2012 March 2012 April 2012 May 2012 June 2012 July 2012 August 2012 September 2012 October 2012 November 2012 December 2012 January 2013 February 2013 March 2013 April 2013 May 2013 July 2013 August 2013 September 2013 October 2013 November 2013 December 2013 January 2014 February 2014 March 2014 May 2014 July 2014 August 2014 September 2014 October 2014 November 2014 December 2014 January 2015 September 2015 October 2015 November 2015 February 2016 March 2016 May 2016 June 2016 July 2016 August 2016 September 2016 October 2016 November 2016 December 2016 March 2017 April 2017 May 2017 June 2017 July 2017 August 2017 September 2017 March 2018 April 2018 May 2018 June 2018 July 2018 September 2018 January 2019 March 2019 September 2019
Subscribe to Posts [Atom]