બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે !
દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોયછે, મારા ઉપર મને જઅધિકાર હોય છે.
દુઃખની દશામાં એક અનુભવ થયો'ઇજન',જેઓમને મળે છે, સમજદારહોય છે.
- ઇજન ધોરાજવી
આધિપત્ય જમાવવું એ માણસનો સ્વભાવ છે. દરેકને આધિપત્ય જોઈએ છે.જગ્યા, વસ્તુ, સત્તાથી માંડીદરેક ઉપર માણસને અધિકાર જમાવવો છે. મારો પ્રભાવ રહેવો જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારો બોલ તમેઉથાપી જ કેમ શકો! અધિકારનો નશો માણસને અંધ બનાવી દે છે. તમારે કંઈ પકડી રાખવુંછે? તો સૌથી પહેલાં તેને છોડતા શીખો!
'અટેચ'થવું એ આવડત છે અને'ડીટેચ'થવું એ આર્ટ છે.સંબંધોમાં આ વાત ખાસ લાગુ પડે છે. સંબંધમાં આધિપત્ય ન હોય! દરેક સંબંધની એક બોર્ડરલાઈન હોય છે, એને ક્રોસ કરવા જઈએ તો સંબંધ તૂટે છે. માણસસંબંધોમાં પણ આધિપત્ય ઇચ્છે છે અને સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જછે.
એક પતિ-પત્ની હતાં. દરેક પતિ-પત્નીની જેમ તેની જિંદગીમાં પણ સવાલોઆવતા, સમસ્યાઓ ઊભી થતી અને ઝઘડા પણ થતા. પતિનો મિત્રદરેક વખતે જજ હોય એ અદાથી બંનેની વચ્ચે આવી જતો અને શું સાચું, કોણ સાચું અને હવે શું કરવાનું છે એનો નિર્ણય સુણાવી દેતો. એ મિત્રપોતાને ડાહ્યો જ સમજતો. એક દિવસ પેલા ભાઈએ મિત્રને કહ્યું કે, "પ્લીઝ, અમે ન કહીએ ત્યાં સુધી તું અમારીજિંદગીમાં દખલ ન કર. એ વાત સાચી કે તું અમારું ભલું ઇચ્છે છે પણ તારી ચાવીથી અમારુંતાળું ખૂલે એ જરૂરી નથી."
દરેક માણસને તેની સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર છે અને એ અધિકાર ક્યારેય છીનવવોન જોઈએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કોઈ સંબંધમાં એન્ક્રોચમેન્ટ તો નથીકરતાંને? સંબંધોમાં અતિક્રમણ જોખમી હોય છે. કોઈ ઉકેલકદાચ આપણી નજરે વાજબી ન હોય, છતાં દરેકને પોતાનો ઉકેલમેળવવા દેવો જોઈએ. કોઈ સલાહ માંગે ત્યારે આપણે પૂછીએ છીએ કે તું શું ઇચ્છેછે? આપણે મોટાભાગે આપણી ઇચ્છા જ ઠોકી બેસાડતાં હોઈએછીએ!
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કેનાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એકલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે, "નાટકમાંથી એક જવસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનુંછે!"આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખતતો ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે! આપણો રોલ પૂરો થાય પછી પણ આપણેજો ન ખસીએ તો બીજા કલાકારોને એવું જ લાગે કે આપણે નડતરરૂપ છીએ.
દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. તમારો રોલ પૂરો થાય એટલે ખસી જાવ. નાનાહોઈએ ત્યારે રમકડાંનો શોખ અને મોહ હોય છે. આપણે રોજ આપણાં રમકડાં સાચવીને મૂકી દઈએછીએ. મોટા થઈએ એટલે એ રમકડાં આપોઆપ છૂટી જાય છે. એક ઉંમરે આપણને પોતાને સમજાઈ જાયછે કે આપણે હવે રમકડે રમવા જેવડાં નથી! મોટા થઈએ પછી કેમ આપણાથી રમકડાંની જેમ કંઈછૂટતું નથી?
'ઇન્વોલ્વ'થયા પછી ધીમે ધીમે'વીડ્રો'થતાં પણ શીખવુંજોઈએ. જનરેશન ગેપ એ બીજું કંઈ નથી, પણ વીડ્રો ન થવાનીઅણઆવડત હોય છે. સંતાનોને તમે કયા નિર્ણયો લેવા દો છો? દીકરો કે દીકરી ગમે એવડા મોટા થઈ જાય તોપણ આપણે એવું જ ઇચ્છતાં હોઈએછીએ કે એ આપણે કહીએ એમ જ કરે! જો તમે કહો એમ જ કરવાનું હોય તો એને જે કરવું હોયએનું શું? સંતાનોની જિંદગીમાંથી પણ એક સમયે વીડ્રો થઈજવું જોઈએ.
એક બાપ-દીકરાને ઝઘડો થયો. પિતા બીજું કંઈક કહેતા હતા અને દીકરાને બીજુંકંઈક કરવું હતું. એક વખત દીકરાની માતાએ પોતાના પતિને કહ્યું કે"એને જે કરવું છે એ કરવા દેજો."પતિએ કહ્યું કે"પણ એણે જે નિર્ણય લીધો છે એ મને સાચો નથી લાગતો."પત્નીએ ત્યારે એટલો જ સવાલ કર્યો કે"તમારી જિંદગીમાં તમે જેટલાનિર્ણયો લીધા છે એ બધા સાચા હતા? દીકરાનો નિર્ણયસાચો છે કે ખોટો એ નક્કી કરનાર તમે કોણ? એ ભૂલ કરતો હોયતો એને ભૂલ કરવાનો પણ અધિકાર છે!"
દરેક વ્યક્તિ સમજુ છે. તેને અણસમજુ સમજીને તમારી સમજણ એની ઉપર ઠોકીબેસાડવા જેવું અસમજુ કામ બીજું કોઈ નથી. સૌથી વધુ ડાહ્યો માણસ એ જ છે જે પોતાનુંડહાપણ બીજાની માથે ઠોકી બેસાડતો નથી. કોઈના નિર્ણયમાં ઘૂસણખોરી કરવા જેવું પાપબીજું કોઈ નથી. તમારે તમારા સંબંધોમાં આધિપત્ય જમાવવું હોય તો એક વાત યાદ રાખો કેકોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ ન કરો. સંબંધો જેટલા મુક્ત હશે એટલા જ ગાઢ રહેશે.દરેક સંબંધની એક સીમા હોય છે, એ સીમાનું સન્માન નહીં કરોતો અપમાન સહન કરવાનો વારો આવશે...
છેલ્લો સીન
બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.
- એમર્સન
Unbelievable & Amazing Paintings on Hand
Join SilentFun For Best Entertainment Mails |
|
Awesome Technology…
This is a photo of the Global Hawk UAV (Unmanned Aerial Vehicle) that recently returned from the war zone under its own power. (Iraq to Edward's Air Force Base in California, USA) - Not transported onboard a C5 or C17.
Note the mission paintings on the fuselage…It's actually over 250 missions!!! (And I would suppose 25 air medals as well) That's one hell of a lot of flying done by a remotely piloted aircraft.
Think of the technology as well as the required quality of the 'Data Link' to fly it remotely from a point thousands of miles away. Not only the Global Hawk is controlled via satellite, its control center is in a nice, warm cabin at Edwards AFB, CA. It can stay airborne for almost 2 days at altitudes above 60,000 feet!!!
It flew missions that went from Edwards AFB, CA, to the targets in Iraq and back non-stop!!! The Global Hawk enters a war zone at a high Mach # and fires its AMRAAMS, no one ever sees them and nor do they paint on radar screens!!! There is practically no radio chatter because all the individuals involved with the flight are tied together electronically and at any point in time each of them can see who is doing what and all of them get real-time 360 degree situational awareness data inputs from AWACS (Airborne Early Warning and Control Systems) and other sensors. The enemy has a definite morale problem after a Global Hawk strike.
The Global Hawk is to Air Superiority what the Jet Engine was to Aviation. It can taxi out, take off, fly a mission, return, land and taxi back on its own. There are no blackouts, pilot fatigue, relief tubes, ejection seats, and best of all, no dead pilots, and no POWs.
June 2006 July 2006 July 2007 October 2007 March 2008 April 2008 September 2008 October 2008 October 2010 November 2010 December 2010 January 2011 February 2011 March 2011 April 2011 May 2011 June 2011 July 2011 August 2011 September 2011 October 2011 November 2011 December 2011 January 2012 February 2012 March 2012 April 2012 May 2012 June 2012 July 2012 August 2012 September 2012 October 2012 November 2012 December 2012 January 2013 February 2013 March 2013 April 2013 May 2013 July 2013 August 2013 September 2013 October 2013 November 2013 December 2013 January 2014 February 2014 March 2014 May 2014 July 2014 August 2014 September 2014 October 2014 November 2014 December 2014 January 2015 September 2015 October 2015 November 2015 February 2016 March 2016 May 2016 June 2016 July 2016 August 2016 September 2016 October 2016 November 2016 December 2016 March 2017 April 2017 May 2017 June 2017 July 2017 August 2017 September 2017 March 2018 April 2018 May 2018 June 2018 July 2018 September 2018 January 2019 March 2019 September 2019
Subscribe to Posts [Atom]